Thara [ થરામાં દોર-ધાગા કરતો દિવ્યાંગ ભુવાના રોગ મટાડવા ના દાવાનો ભાડાંફોડ ] @vigyanjatha

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 414

  • @shaileshraval6689
    @shaileshraval6689 27 дней назад +10

    બહુ દુઃખ થાય છે આમાં ભુવાજી જરાય ખોટા નથી.ભગવાન એનો બદલો લેશે ગેરંટી.

    • @matiyajethabhai5929
      @matiyajethabhai5929 23 дня назад

      ભાઈ તમે તમારી રીતે સાચા જ છો હું પણ તમારી જેવું વિચાર તો હતો પણ હું 2017 જામનગર થી છેટ રુપાલ ગામ ગયો હતો જે ધનજીભાઈ ભુવા નું મુળ ગામ છે

  • @VikramsinhSolanki-ew6yz
    @VikramsinhSolanki-ew6yz Месяц назад +104

    કતલખાના બંધ કરાવો ને

    • @prakashchaudhary4344
      @prakashchaudhary4344 Месяц назад +2

      100%

    • @darshan_ronadiya
      @darshan_ronadiya Месяц назад

      ભાઈ તમારે ધુણવું છે ભુવાજી સહમત છે તો તમારે ક્યાં ઉપર નીચે કરવાનું છે કત્લ ખાના

    • @mahakalisddigita7255
      @mahakalisddigita7255 Месяц назад +3

      હા ભાઈ સાચી વાત છે

    • @KRUPALTHAKOR-dz2bf
      @KRUPALTHAKOR-dz2bf Месяц назад +2

      ૧૦૦%

    • @rameshbhati3340
      @rameshbhati3340 Месяц назад +1

      Right

  • @BHAVAJI_JADAV
    @BHAVAJI_JADAV Месяц назад +32

    માતાજી ઉપર સરધા હોય તો દુઃખ મટી જાય

  • @thakorjayantiji3895
    @thakorjayantiji3895 Месяц назад +139

    આવા ગરીબ ભૂવા જ મળે છે વકીલ સાહેબ કોઈ ક મજબૂત ભૂવા ગોતો ને

    • @parekhsanjay8765
      @parekhsanjay8765 Месяц назад +8

      જોરદાર ભાઈ ગરીબ ની પાછળ પડી ગયા છે

    • @kavyanchauhan2306
      @kavyanchauhan2306 Месяц назад +1

      Amir bhuao shodho ne bhai

    • @APJ88
      @APJ88 Месяц назад

      Right

    • @rajeshmer642
      @rajeshmer642 Месяц назад

      સાહેબ હવે નામ ચીન ભુવા ને ત્યાં જાવને એક વાર

    • @dhruvaudiodigital6227
      @dhruvaudiodigital6227 Месяц назад +3

      Tya vakil saheb na pag tuka pde chhe

  • @bdkhabhalya7087
    @bdkhabhalya7087 Месяц назад +50

    રબારી સમાજ મા આવૉ તૉ ખબર પડૅ

    • @PjDigitalbn
      @PjDigitalbn Месяц назад +4

      હા ભાઈ રબારી સમાજ માં આવો કેજો ખબર પડે કે દેવ ગતી શું કહેવાય જય ગોગા ચેહર ❤❤

    • @divyeshdev3646
      @divyeshdev3646 29 дней назад +1

      મલાતજ ના ભુવાજી નુ આ જયંતિ કસું બગાડી શકતો નથી 😂😂

    • @મફારબારી
      @મફારબારી 27 дней назад

      હા ભાઈ

  • @SoniRabari-q2z
    @SoniRabari-q2z Месяц назад +15

    Jay સિકોતર વહાણવટી ભેડી રેજે માં❤

  • @parekhsanjay8765
    @parekhsanjay8765 Месяц назад +56

    જયંત ભાઈ તમે ખરેખર સાચા હોયતો મોટા ભુવા જોડે જાવ જે છાપ માં મોટી મોટી જાહેરાતો આપેછે.

  • @pathubhaiprajapati5131
    @pathubhaiprajapati5131 Месяц назад +10

    ગાયો કપાય ત્યાં જાઓ ને

  • @rathodgopalsinh5279
    @rathodgopalsinh5279 Месяц назад +56

    જે કરે છે તેને તે કરવા દો.... ડો. તો સિદ્ધા કેશે ૫૦.૦૦૦ મેકો કાઉન્ટર પર 😢😢😢 ક્યાંથી લાવા. અમે તો જોયા નથી હજી

  • @ThakorudayajamaljiThakoruday
    @ThakorudayajamaljiThakoruday Месяц назад +27

    સાહેબ હું પણ કેન્સર નો દર્દી સુ આજે મને પસ્તાવો થાય સે કે મે ઓપરેશન કરાવી ને મારી જિંદગી બગાડી ડોક્ટરે રૂપિયા લીધા પણ મને હજુ કોઈ ફેર પડ્યો નથી જ્યારે ઓપરેશન નતું કરાયું ત્યારે મને કોઈ તકલીફ નતી ઓપરેશન કરાઈ ને તકલીફ વધી આ ડોક્ટરો પોતાનું દવાખાનું ચલાવવા માટે માણસોની જીંદગી બગાડે સે મારી દેશના લોકોને એકજ અપીલ સે કે માતાજી પર ભરોસો રાખો

    • @vikramdhusa496
      @vikramdhusa496 Месяц назад

      Rajasthan devmoli gam ma cancer mate 3 divas jadu mare chhe

    • @vikramdhusa496
      @vikramdhusa496 Месяц назад

      RUclips ma devmoli gam nu chars Karo

    • @Acharya-o6l
      @Acharya-o6l 27 дней назад

      Bareja dam khunkar meldi ma na video Jo nke amrat bapa ni masani meldi ni Manta krto thik thse

  • @suthar2828
    @suthar2828 Месяц назад +28

    પક્ષી ને દાણા નાખવા નું કેહવુ તેમાં કોઈ પાપ નથી .

  • @nikulprajapati6501
    @nikulprajapati6501 29 дней назад +2

    વધારે કંઈ કેવું નથી હવે આ બધું સિકોતર જોવે છે... એ હિસાબ લેવા ઉતરશે એટલે ખોટું કરનાર ની પેઢિયું ખુટસે... જય સિકોતર🙏

  • @rathodgopalsinh5279
    @rathodgopalsinh5279 Месяц назад +24

    હુ સાયન્સ માં માનુ છું.....પણ શક્તિ માં પન માનું છું

  • @rathodgopalsinh5279
    @rathodgopalsinh5279 Месяц назад +41

    એક સવાલ છે મારો કે ડોક્ટર બધું પતિ જાય પછી છેલ્લા શબ્દો શુ કે છે....કે ભાઈ હવે ભગવાન ને યાદ કરો અમારા હાથ માં નથી....

  • @nikulsinhldabhi7788
    @nikulsinhldabhi7788 Месяц назад +115

    ખુખર meldi,Amaratbapa ni masani meldi , બારેજા, મહુવા જોડે મોટી ખડોલ જાઓ ખબર પડે જયંત

    • @sagarchunara9347
      @sagarchunara9347 Месяц назад +6

      એવી જગ્યાએ નાં આવે નહિતર શ્રદ્ધાળુઓ તેરા ભાગ તો નજર કરી નાખ

    • @muko1551
      @muko1551 Месяц назад

      એ સામે થી નાં જાય જેની સાથે ઠગાઈ થઈ હોય એ બોલાવે તો જાય

    • @matiyajethabhai5929
      @matiyajethabhai5929 Месяц назад +10

      ભાઈ ખુંખાર મા ત્રણ મહિના ભુગર્ભ મા ઉતરીયાગયા હતા ધનજી ઑડ

    • @Meldi.
      @Meldi. Месяц назад

      ​@@matiyajethabhai5929હમણાં ગાદી ચાલુ છે માતાજી ની

    • @rakeshraval7880
      @rakeshraval7880 Месяц назад +4

      Amrat bapani meldi ma ye kon gayelu 6

  • @parmarprahladbhai4260
    @parmarprahladbhai4260 28 дней назад +2

    વેરી ગુડ
    ખુબજ સરસ કામ કરેલ છે

  • @MukeshbhaiPilukiya
    @MukeshbhaiPilukiya Месяц назад +26

    આ ભાઈ તો જીવ તો નથી લેતા ને મારા વાલા 😢😢😢😢

    • @PavanSoni-y5r
      @PavanSoni-y5r Месяц назад

      આ ભૂવાજી તાંત્રિક નથી.

  • @Mojma-gj24
    @Mojma-gj24 Месяц назад +6

    અમારે માતાજીના નામનો દોરો બાધવાથી કામ થઈ જતુ તો તમારે શું
    તમે ના માનતો હોય તો તે તમારો વિષય છે

  • @BavabhaiChaudhary-f6j
    @BavabhaiChaudhary-f6j Месяц назад +15

    જય માતાજી લાગણી દુભાવી ભક્તોનું દિલ દુખાવો એવું કામ કેમ કરો ખોટું ખોટું વિડિયો વિડિયો ઉતારી અને માતાજીને બદનામ કરવી ભક્તો ને બદનામ કરવા ઈ,,શારા નથી અમે લોકો 30 વર્ષથી જોડાયેલા છીએ કોઈ દિવસ કોઈનો પૈસો લીધો નથી જૂઠો વિડીયો બનાવી મને ખેતરે આવીને લઈ ગયા કોઈને લૂટ્યા નથી કોઈનો પૈસો લીધો નથી આવું તમારું કામ શું કામનું ટીઆરપી વધારવાનું કામ કરી રહ્યા છો ખોટું કરીને પણ એ કમાયેલા પૈસા તમારા કુટુંબને આસ નહીં આવે સુખી પણ નહીં થાઓ તમે બહુ ખોટું કરી નાખ્યો હિન્દુ ધર્મને ઢેસ પોચાવા નું કામ કર્યું છે માતાજી ક્યારે માફ નહીં કરે❤ જય માં બારવટી સિકોતર માતા🚩🙏

  • @vaghelabapu337
    @vaghelabapu337 Месяц назад +5

    કોઈ દિવસ મસ્જિદ માં જાવ ત્યાં જાવ

  • @MDamdavad
    @MDamdavad Месяц назад +9

    જ્યાં ઘરના ઝધે ને ત્યાં કાંઈ ના વધે 😭🙏

  • @vinodsing4413
    @vinodsing4413 Месяц назад +24

    ગમન સાંથલ જોડે જાય તો ખબર પડે

  • @kanadesai2633
    @kanadesai2633 Месяц назад +6

    Sikotar dham vav jao pachhi khabar pade❤❤❤❤

  • @rakeshkumarkapdi8037
    @rakeshkumarkapdi8037 Месяц назад +3

    આવ અમારા સુરત મા પાસોદરા મા
    બળદેવ ભુવા પાસે ખબર પડે કે માતા કોને કેવાય

  • @divyeshdev3646
    @divyeshdev3646 29 дней назад +4

    જયંતિ કાકા મલાતજ આણંદ જિલ્લા નુ બંધ ના કરાવી શક્યા તમે એનું શુ કારણ છે 😂

  • @suthar2828
    @suthar2828 Месяц назад +23

    ભાઈ પૈસા લીધા હોય તેવું આ વીડિયો માં કોય નથી.
    સા માટે કોઈની આસ્થા ઉપર આંગળી ચિંધો છો.
    જય માં શિકોતર.

  • @GujaratiRoyal
    @GujaratiRoyal Месяц назад +3

    તમારા કર્મ સારા કરો આવા ભુવાના ચક્કરમાં ના પડશો .તમારા કર્મનું તમારે દુઃખ સુખ ભોગવ્યા વગર તમારે છૂટકોજ નથી .ગીતા ઘરે લઈને તેનું અધ્યયન કરો તો ખબર પડશે ભગવાન કૃષ્ણ શું કહે છે ગીતામાં ❤❤ jay shree Radhe Krishna

  • @vmrathod6243
    @vmrathod6243 Месяц назад +4

    વકીલ સાહેબ મારી ખૂંખાર મેલડી પાસે જાવોતો ખબર પડે બારેજા ગામ

  • @LalaThakor-e6m
    @LalaThakor-e6m 25 дней назад +2

    ડોક્ટર મફતમાં કરશે

  • @trivedismit3141
    @trivedismit3141 28 дней назад +2

    Khunkhar meldi e jao to kevay sacha Jayant pandya raid padva 😂😂😂😂😂

  • @ManishVaghela-f8g
    @ManishVaghela-f8g Месяц назад +3

    Gaman shanthal jode jaav jawab Unke pass milega

  • @AmGujarati
    @AmGujarati Месяц назад +13

    જૈન સાહેબ અમારા બનાસકાંઠા મા અમુક સાચા સંતો છે એમને દિલથી વંદન છે પણ ___સાહેબ ઘણા બધા ઢોંગી ભુવાઓ છે અમારા બનાસકાઠા મા તો ___ હુ એવુ ચાહુછુ કે તમે થોડા દિવસ અમારા આખા બનાસ મા રહો અને આ બધા પડદાફાસ કરો ❤❤❤❤
    જય વડવાળી માં મોગલ 🚩

    • @bharatdesai6673
      @bharatdesai6673 Месяц назад

      Koi jarur nathi Bhai banaskhantha maa........

    • @bharatdesai6673
      @bharatdesai6673 Месяц назад

      Koi devi sakti hoy tyare tame kyak bare jai Sako baki Kay na thay Bhai ..........

    • @AmGujarati
      @AmGujarati Месяц назад

      @@bharatdesai6673 દેવી શક્તિ ને હુ માંનુ છુ ....અને હુ જે કય પણ છુ એમા દેવી શક્તિ ના આશીરવાદ થી છુ પણ હુ આવા ભુવા ઢોંગી ઓને નહી માનતો .....હુ પણ ભક્તી કરુ છુ માતાજીની દિલથી પણ ભુઆઓ ને નથી માનતો 🚩🚩

    • @JagdishNai-l4m
      @JagdishNai-l4m Месяц назад

      Ha khabar pade bk mo avi ne bhuva jode

  • @paraslrathod3133
    @paraslrathod3133 Месяц назад +4

    Very good..👍

  • @dipaksoni9467
    @dipaksoni9467 Месяц назад +18

    જયંત પંડ્યા તમે પણ ભગવાન સત્યનારાયણની કથા વિશે વાણી નો બફાટ કરેલો બ્રાહ્મણો થી તમે દુર ભાગો છો. અને તમે જે થરા માં ભૂવા વિશે જે બોલી રહ્યા છો તે બધી વાહિયાત વાતો છે ભૂવાજી કોઇ પાસે થી પૈસા નથી લેતાં અને જો કોઈ પૈસા મંદિર નાં નામ થી મૂકે છે તો તેનો ધર્માદો કરી નાખે છે... માટે જયંત પંડ્યા તમે બીલકુલ સાચું નથી કરી બતાવ્યું...

    • @northgujratstudio276
      @northgujratstudio276 Месяц назад

      આ બ્રાહ્મણ નથી ભાઈ બધા પંડ્યા બ્રાહ્મણ ના હોય 👍👍

  • @AmrutbhaiVadodiya
    @AmrutbhaiVadodiya Месяц назад +3

    વાહ ભુવાજી રંગ છે

  • @ranshoddabhi591
    @ranshoddabhi591 Месяц назад +4

    મારો ભાઈ છઠ ઉપર બિમારી આવી ગય હતી દવાખાનામાં 80હજાર થયા તોય ના મટયુ અને દોરો બાંધ્યો તો મટી જ્યું

  • @Comedyscene_03
    @Comedyscene_03 27 дней назад +2

    Gaman santhal ka name sunay hai kya

  • @rajeshrathod8430
    @rajeshrathod8430 29 дней назад +1

    Baba bageshavar jode janejayla

  • @mr.nareshratangadh
    @mr.nareshratangadh Месяц назад +6

    જય માં સિકોતર

  • @ParmjitParmar-b2n
    @ParmjitParmar-b2n Месяц назад +7

    ઘરે ઘરે ભુવાજી સ ભાઈ એક બિઝનેસ થઈ ગયો

  • @bvchauhanchauhan1490
    @bvchauhanchauhan1490 Месяц назад +2

    Jayant bhai Right che

  • @RABARIAjabhai-p7f
    @RABARIAjabhai-p7f Месяц назад +4

    જય માતાજી 🙏

  • @sandips3771
    @sandips3771 Месяц назад +10

    Bageshwar dham jao to khyal aave

  • @jaygoga1432
    @jaygoga1432 27 дней назад +1

    તમને ખબર ક્યાં છે દેવી કેવી છે તમને ખબર પડછે તો જ તમે માફી માગવા આવશો

  • @jayanti1488
    @jayanti1488 Месяц назад +2

    રામનારાયણ મેલડી માતાજી બારેજા જેવો તો ખબર પડશે

  • @trikambhairajpurohit6570
    @trikambhairajpurohit6570 Месяц назад +2

    Sachi vat sea
    Atayar jamanama mansh an shadama mari gayo he

  • @JagdishNai-l4m
    @JagdishNai-l4m Месяц назад +2

    Dharam na ada thao

  • @JyoshnaPanchal-k6t
    @JyoshnaPanchal-k6t Месяц назад +4

    જયંત ને કે રામ નું નામ લો બાકી ગોતયા નહીં જડો .

  • @surmusicgroup.palanpur.guj362
    @surmusicgroup.palanpur.guj362 Месяц назад +3

    આ જયંત ભાઇ નું હવે હવાપાણી પૂરું થવા આવ્યું છે..

  • @JagdishNai-l4m
    @JagdishNai-l4m Месяц назад +2

    Visvas bahu moti vat che

  • @shivammakwana-n4m
    @shivammakwana-n4m Месяц назад +4

    Very good 👍. Pandya sa heb

  • @bariapravin294
    @bariapravin294 Месяц назад +5

    હિન્દૂ પાછળ

  • @DevaRabari-i4r
    @DevaRabari-i4r Месяц назад +4

    તલક ની જરૂર સે આને

  • @VandiyaArvind
    @VandiyaArvind Месяц назад +5

    આ બાજુ. આવો. ભુવા. જોવા. હોય.તો

  • @nareshdahyabhairabari9854
    @nareshdahyabhairabari9854 Месяц назад +4

    નવી શોધખોળ કરો સાહેબ, ગરીબોના પગ ન ખેચો

  • @mustakghanchi4169
    @mustakghanchi4169 Месяц назад +1

    पंड्या साहेब आ सुथार भूवो बवुज हवा मा छे आने कायदा नु भान करावो तो सारु 4,5 दिवस थी बीजाना जोरे बहु उलड़ी रहयो छे 🙏

  • @Himmatsinh192
    @Himmatsinh192 Месяц назад +4

    Gaman. Santhal jode jav to khabr pade

  • @nagjibhaidesai7306
    @nagjibhaidesai7306 Месяц назад +2

    Very Good Working Sir Ji

  • @bharatchaudhary6909
    @bharatchaudhary6909 Месяц назад +5

    2000 hjara Loko aave ae badha khota ne aa bhai aekla sachha . Good work.. all the best bnne ne .

  • @kesarfilmsediting8969
    @kesarfilmsediting8969 Месяц назад +2

    Samay Ane Sikotar Nakki Karse Have To...Padya

  • @dabhivipul2323
    @dabhivipul2323 Месяц назад +4

    જય માં મેલડી

  • @84EDITINGWORK
    @84EDITINGWORK 27 дней назад

    સાહેબ આ ભુવો સાચો હોયઃ તો મને રાતો રાત કરોડપતિ બનાવી દે પંડ્યા સાહેબ હું ખુદ તમારા પર સુપ્રીમ કોર્ટ મોં કેશ કરીશ જો આ ભુવો મને એક રાત મોં કરોડ પતિ બનાવી દે તો 😂😂😂મસ્ત કામ કરો સોં સાહેબ આવાઓ ને તો ગરમ તેલ મોં તળો 💪🏻💪🏻😁😁

  • @raj6971
    @raj6971 8 дней назад

    Kayarek bareja pan aavo

  • @VishalbhaiRathod-v6p
    @VishalbhaiRathod-v6p Месяц назад +1

    અરે વકિલ સાહેબ તમે ભારે કરી હો

  • @Gujju_Cricket07
    @Gujju_Cricket07 Месяц назад +2

    હવે આ લોકો માતાજી ને પણ લાયસન્સ રાખવાનું બોલે છે બોલો😢

  • @bharatbhai9469
    @bharatbhai9469 Месяц назад +3

    વાત સાચી છે ભૂવા પાસે જવાથી ઘણી વખત દુઃખ વધી જાય છે

  • @JitendrasinhZala-mx9zn
    @JitendrasinhZala-mx9zn Месяц назад +10

    અમે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સોનીસર ગામના છીએ

  • @Himmatsinh192
    @Himmatsinh192 Месяц назад +3

    Southi vadhre Paisa to vakil le che aemne km band nathi karta

  • @SureshParmar-or7dd
    @SureshParmar-or7dd Месяц назад +1

    જયતભાઈ ખોટો સે ભાઈ

  • @VandiyaArvind
    @VandiyaArvind Месяц назад +7

    ભાઈ. તમે. સાચા. ભુવા. ને. મળ્યા.જ. નથી

  • @Krishna-v7d1b
    @Krishna-v7d1b Месяц назад +2

    Very nice job❤❤❤❤❤❤❤

  • @RamjiRajput-x8p
    @RamjiRajput-x8p Месяц назад +3

    Jay ma sigotar

  • @RabariMohan-m5c
    @RabariMohan-m5c Месяц назад +2

    આયુષ્યમાન કાર્ડ ઉપર બીમાર માણસો ના લાખો રૂપિયા વસૂલે છે તે કેવા ભુવા. કહેવાય એ બતાવજો

  • @denishpatel3451
    @denishpatel3451 Месяц назад +11

    કમઢીયા ધવલા ને ત્યા જાવ ત્યા દાણા ના બોવ ખેલ હાલે સે 😅😂333

    • @educationonline270
      @educationonline270 Месяц назад

      ભાસા ની મર્યાદા માં નહિ પડતા પણ એ ખોટી ચોદીના છે રાડ ના

  • @HirabhaiSusara
    @HirabhaiSusara Месяц назад +6

    સત સાહેબ 2032 માં સતયુગ નિ શરુઆત કરછે સંત રામપાલજિ માહારાજ કેન્સર મટાડે ગેરંનટિ ઘણા ને જિવતા કર્યા છે ચમત્કાર પરચા જોઈ લો વિજળી ને એકશિડન થિ બચાવીયા છે 11 આશ્રમ છે આંધળા ને દેખતાં કર્યા છે ડોક્ટર ને ભુવા રોગ નો મટાડે તો સંત રામપાલજિ માહારાજ કેન્સર મટાડે ગેરંનટિ

  • @VaghelaKetan-t5i
    @VaghelaKetan-t5i Месяц назад +2

    Good job sir

  • @bhupendrapatel2409
    @bhupendrapatel2409 Месяц назад +1

    Aa duniyama meli vidhya pan chale j 6....😢😢😢😢😢.......badayu j 6 aa duniyama ....😢

  • @ZalaSuresh-dj6zp
    @ZalaSuresh-dj6zp Месяц назад +5

    આ પડ્યા જ્યાં હાલે એવુ હોય ત્યાં જાય

  • @MukeshPatel-md8qy
    @MukeshPatel-md8qy Месяц назад +1

    પ્રેતાત્મા પણ હોય છે

  • @sadhumahendrakumarramanbha749
    @sadhumahendrakumarramanbha749 Месяц назад +2

    જયંતભાઈ ગમન સાંથલ પણ ભૂવો છે એને પકડો😅😅😅

  • @AmitThakor-x4q
    @AmitThakor-x4q Месяц назад +1

    Ja javu joye tya to jata nahi ane garibo ne j heran kare sr

  • @JigneshDamor117
    @JigneshDamor117 Месяц назад +4

    Vigyan pachi ayu che sar ji

  • @smartnews3676
    @smartnews3676 Месяц назад +3

    Sarangpur ja jayant

  • @RAMWADIJOGANISHATIMAA
    @RAMWADIJOGANISHATIMAA Месяц назад +2

    Good 👍

  • @skseedsdeesa5358
    @skseedsdeesa5358 Месяц назад +1

    Dev mali rajasthan ma jayo censar matade se tya jayo

  • @bvchauhanchauhan1490
    @bvchauhanchauhan1490 Месяц назад +1

    Puja karo diva karo ame kariye chiye

  • @dineshsoni4054
    @dineshsoni4054 29 дней назад

    Kheralu mukame dist .Mehsana ma potana kharche aavo jayantbhai .....

  • @RAMWADIJOGANISHATIMAA
    @RAMWADIJOGANISHATIMAA Месяц назад +3

    Job

  • @salieshbhaivasava2809
    @salieshbhaivasava2809 29 дней назад

    Tamara.vigyan.zathano.zahe.nabbar.aapo...

  • @maheshjdabhi7861
    @maheshjdabhi7861 Месяц назад +1

    Aise complaint karne ke liye mujhe bhi koi number dijiye main bhi Gujarati hun

  • @GJRAVI3235
    @GJRAVI3235 Месяц назад +1

    Parman jota hoy to avo una

  • @locasgamer2549
    @locasgamer2549 13 дней назад

    भूवा साचा होय तो माताजी पासे पोतानु विकलांगपणु केम मटाडी नथी लेता

  • @darshanzala2240
    @darshanzala2240 29 дней назад +1

    જય મેલડી માં

  • @vageshwariofficialundra7985
    @vageshwariofficialundra7985 Месяц назад +2

    સમાજના ખુટે બીજા કોઇ ના ખુટે

  • @SivrambhaiCohdri
    @SivrambhaiCohdri Месяц назад +1

    સાહેબ જોડે મુલાકાત કરવી પડસે સુ મતલબ

  • @PramukhTadvi-t9u
    @PramukhTadvi-t9u Месяц назад +1

    ખુખાર મેલડી બારેજા જાવ તો ખબર પડે તને ખબર પડે

  • @JagdishNai-l4m
    @JagdishNai-l4m Месяц назад

    Su kam gaya ta.bhuva ji a bolavaya hata gari avi ne ben

  • @JitendraGoswami-b5q
    @JitendraGoswami-b5q Месяц назад

    Hu eva manaso batavi saku jenu jivan bachyu mataji ane mataji na bhuva na karane

  • @ranvirsinhchavada7721
    @ranvirsinhchavada7721 Месяц назад +1

    Science haji pan pacchar che....

  • @dilipmodibhumimodi3639
    @dilipmodibhumimodi3639 Месяц назад +1

    Garib bhuvo dekhay chhe jabra ni jode jayne khabar pade